બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન (૨૦૨૪-૨૫)માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમ
અત્રેની શાળાએ વર્ષ ૨૦૨૪-૨૫ માં સુરત જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન (૨૦૨૪-૨૫) માં SVS કક્ષાએ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો જ્યારે જિલ્લા કક્ષાએ પણ સુરત જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન (૨૦૨૪-૨૫) માં ભાગ લીધો હતો જે બદલ શાળાને સન્માન પત્ર તેમજ ટ્રોફી પ્રાપ્ત થઈ હતી.
એંગ્લો ઉર્દુ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ
1. શેખ સાહિલ સુહેલ
2. ભુરાણી મુસ્તકીમ ઈકબાલ
માર્ગદર્શક શિક્ષક
રાહુલઅમીન નઈમુદ્દિન મન્સૂરી
2. ભુરાણી મુસ્તકીમ ઈકબાલ
માર્ગદર્શક શિક્ષક
રાહુલઅમીન નઈમુદ્દિન મન્સૂરી