Outstanding Achievement – 100% H.S.C. Result (2023–24)
શૈક્ષણિક વર્ષ 2023–24 ની H.S.C. બોર્ડની પરીક્ષામાં અમારી શાળાએ 100% પરિણામ હાંસલ કરીને ગૌરવ મેળવ્યું છે.
આ સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણ અધિકારી (D.E.O.) દ્વારા શાળાના આચાર્યને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સફળતા શિક્ષકમંડળની નિષ્ઠા, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના સહકારનું પ્રતિક છે.