ખેલ મહાકુંભ 2.0 માં તાલુકા કક્ષાએ સેન્ટ્રલ ઝોનની બધી જ શાળાઓમાંથી વિવિધ રમતોમાં નંબર મેળવીને 93 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક મેળવી વિજય થઈ હતી. ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અત્રેની શાળા ખેલ મહાકુંભ 2.0 માં તાલુકા કક્ષાએ સેન્ટ્રલ ઝોનની બધી જ શાળાઓમાંથી વિવિધ રમતોમાં નંબર મેળવીને 93 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક મેળવી વિજય થઈ હતી.જેના માટે ગુજરાત સરકાર તરફથી રોકડ 25000/- રૂપિયા ઈનામ શાળાના બેંકના એકાઉન્ટમાં પ્રાપ્ત થયેલ છે.જે આપણી સંસ્થા અને શાળા પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે. રમત માટે વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિસ કરાવનાર શાળાના પી.ટી. શિક્ષક મુમતાઝ બેનને તેમની કામગીરી બદલ સંસ્થા પરિવાર અને આચાર્યાશ્રી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે. Exit grid