ફૈઝ એ.એ. ચક્કીવાલાની ગર્લ્સ ખો–ખોની રમતમાં દ્રિતિય ક્રમે આવી.

Shape

ફૈઝ એ.એ. ચક્કીવાલાની ગર્લ્સ ખો–ખોની રમતમાં દ્રિતિય ક્રમે આવી.

SGFI (ખો–ખો)

શાળાકીય રમોત્સવ
U 17 ગર્લ્સ
 

1.પટેલ આયશા ઈમરાન – 9D*

2.શેખ સઅદીયા બાનુ મોં. ઉમર – 11A

3.શેખ અરમાના મોં રફીક– 9B

4.મીર માહેરા બાનુ મોં રફીક – 11B

ફૈઝ એ.એ. ચક્કીવાલા ની ગર્લ્સ ખો–ખો ની રમત મા દ્રિતિય ક્રમે આવી. તેમાથી આગળ ની district લેવલ રમત માટે આ ચાર છોકરીઓનો સિલેકશન થયું ખૂબ ખૂબ અભિનંદન🎉*
✨ હાર્દિક અભિનંદન ✨
તમારી આ સફળતા સમગ્ર શાળાનું ગૌરવ છે. વિદ્યાર્થીનીઓને અંતઃકરણપૂર્વક અભિનંદન તથા આગામી તમામ સ્પર્ધાઓ માટે શુભકામનાઓ!🎉

Copyright @2025 sdmes.org | Powered by V3+ Web Solutions