નર્સરી (બાલવાડી) શું છે?

શિક્ષકો બાળકોને રમતા-રમતા શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરે છે. પ્રવૃતિઓમાં ચિત્રકામ, ગાવું, ચઢવું, ખોદવું, બહાર દોડવું, રમકડાં સાથે રમવું અને પુસ્તકો વાંચવાનો સમાવેશ થાય છે. રમતો બાળકોને આની બાળકો સાથે વારાં લઈ સહકાર આપતા-આપતા તેમની કલ્પના શક્તિનો ઉપયોગ કરવા અને નવું જાણવા પ્રોત્સાહિત કરે છે. બાળકો અંગ્રેજી કેવી રીતે બોલવું અને સમજવું તે સાથે ઉચ્ચારણો, શબ્દો અને ભાષા શીખે છે.

ફાયદા:

1. નર્સરી વાલીઓ પરિવારો, શિક્ષકો અને સંસ્થાની ભાગીદારી થી શ્રેષ્ઠરૂપે કામ કરે છે.
2. બાળકના વિકાસમાં સૌથી મ્હત્વનો ભાગ ભજવે છે.
3. રમતાં- રમતાં શિક્ષણ મેળવે છે.
4. સાચા અને ખોટાનો ફરક તમારી ભાષા, સંસ્કૃતિ, દયાભાવ અને આદર જેવા મૂલ્યો શીખે છે.
5. બાળક ઘરે જઈ નર્સરીમાં શું થઈ રહ્યું છે તેની વાત કરશે અને બાળક ઘરે શિક્ષણ મેળવવા વિવિધ રસ્તા દર્શાવશે.
6. બાળકને શેમાં રૂચી છે તે જાણવાનું મળે છે.
7. સહકારની ભાવનાનો વિકાસ થાય છે.

Copyright @2025 sdmes.org | Powered by V3+ Web Solutions