ફૈઝ એ.એ. ચક્કીવાલાની ગર્લ્સ ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમતમાં વિજેતા

Shape

ફૈઝ એ.એ. ચક્કીવાલાની ગર્લ્સ ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમતમાં વિજેતા

ફૈઝ એ.એ ચક્કીવાલા ગર્લ્સ હાઇસ્કુલ

 
SGFI (ચેસ)
શાળાકીય રમોત્સવ
 
Under –  17 ગર્લ્સ
1. શેખ ગુલફાતેમા અબ્દુલ્લાહ – પ્રથમ 9B
2. શેખ તમસિલ ફાતેમા મો. જુનેદ – દ્રિતિય 11C
 
            અને
 
Under – 14 ગર્લ્સ
3.કુરૈશી મહેક વસિમખાન 
તૃતીય – 9B
 
*♟️ ✨હાર્દિક અભિનંદન✨♟️
 
ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમતમાં વિજેતા થવું એ તમારું વૈભવી કૌશલ્ય અને આત્મવિશ્વાસ દર્શાવે છે. તમારી આ સફળતા સમગ્ર શાળાનું ગૌરવ છે. વિદ્યાર્થીનીઓને અંતઃકરણપૂર્વક અભિનંદન તથા આગામી તમામ સ્પર્ધાઓ માટે શુભકામનાઓ!🎉🌹
 
 
 
 

Copyright @2025 sdmes.org | Powered by V3+ Web Solutions